Eloquence competition
Attention Please : Topic for Eloquence Contest changed to
“Science and Technology for Specially Abled Persons”

  1. The topic for the competition is "Science and Technology for specially abled persons"
  2. The eloquence competition will be conducted separately in 3 languages, viz., English, Hindi and Gujarati. The time given to     each participant will be 3 minutes.
  3. Open ONLY to students from classes IX, X and XI. Schools are requested to register their participants(Only one candidate per language per school) on or before 10th December 2016.
  4. A screening test may be carried out to short list 15 participants (5 competitors per language) for the final round.
  5. There will be separate three prizes for each language and participation certificates for all participants of the final round.
  6. Travelling Allowance and accommodation shall be provided as per norms mentioned below.


For any Query:

  • Phone    :       079-23962000, (9:30 to 17:00, Monday to Friday)
  • Email      :       scienceday@ipr.res.in
  • Mobile    :       9879505121                    


વક્તૃત્વ સ્પર્ધા


  1. વક્તૃત્વ સ્પર્ધા માટેનો વિષય "દિવ્યાંગો  માટે વિજ્ઞાન અને તકનીકનો ફાળો" રાખવામાં આવેલ છે.

  1. વક્તૃત્વ સ્પર્ધા માટે માત્ર ધોરણ ૯, ૧૦ અને ૧૧ના વિદ્યાર્થીઓ ભાગ લઇ શકે છે.

  1. વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતી શાળાઓ, વિદ્યાર્થીના નામની નોંધણી IPR NSD સમિતિને પહોંચાડવાની અંતિમ તારીખ ૧૦-ડિસેમ્બર-૨૦૧૬છે. નોંધણી scienceday@ipr.res.in પર ઈમેલ દ્વારા અથવા નીચે આપેલ સરનામાં પર ટપાલ/પત્ર  દ્વારા પણ માહિતી મોકલી શકાશે.

  1. વક્તૃત્વ સ્પર્ધા ૩ અલગ-અલગ ભાષાઓ જેમ કે અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં રાખવામા આવેલ છે. ભાગ લેનાર દરેક પ્રતિયોગીને ૩ મિનિટ આપવામાં આવશે.

  1. દરેક શાળામાંથી ભાષા દીઠ માત્ર એક વિદ્યાર્થી ભાગ લઇ શકે છે (એટલે કે મહત્તમ ત્રણ વિદ્યાર્થીઓ).

  1. પ્રતિયોગીઓની સંખ્યાને અનુસંધાને સ્ક્રિનિંગ પરિક્ષણ દ્વારા ૧૫ સ્પર્ધકો (ભાષા દીઠ ૫ સ્પર્ધકો)ની પસંદગી કરવામાં આવી શકે અને પસંદગી પામેલ વિજેતાઓ વચ્ચે અંતિમ રાઉન્ડ રાખવામા આવશે.

  1. દરેક ભાષા માટે અલગ અલગ વિજેતાઓને  ઇનામ આપવામાં આવશે અને અંતિમ રાઉન્ડના બધા સ્પર્ધકો ને participation પ્રમાણપ્રત્ર પણ આપવામાં આવશે.

  1. બહારગામની શાળાના વિદ્યાર્થીઓ માટે મુસાફરી ભથ્થું (ટિકિટ ભાડું) અને રહેવાની વ્યવસ્થા નીચે ઉલ્લેખ કર્યા મુજબ ધારા-ધોરણો મુજબ આપવામાં આવશે.


અન્ય કોઈ પણ પૂછપરછ/માહિતી માટે:

    1. ફોન:            ૦૭૯-૨૩૯૬૨૦૦૦, (૯:૩૦ થી ૧૭:૦૦, સોમવારથી શુક્રવાર)
    2. ઇમેઇલ:         scienceday@ipr.res.in
    3. Mobile:        ૯૮૭૯૫૦૫૧૨૧